હોમ લર્નિંગ સપ્ટેમ્બર 2020 ટાઈમ ટેબલ પરિપત્ર અને એક્સલ ફાઇલ
વિષય- " હોમ લર્નિંગ " અંગે દુરદર્શન કેન્દ્ર - ડીડી , ગીરનાર પેનલથી પ્રસારિત ધો ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ૧૫ સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર -૨૦૨૦ ના સમયપત્રક બાબત
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ૮ જુન -૨૦૨૦ થી શરુ થયેલ શૈક્ષણિક વર્ષ હાલની કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને શાળાઓમાં બોલાવી શૈક્ષણિક કાર્ય કરાવી શકાય તેમ નથી . જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે રાજ્ય કક્ષાએથી ધો -૩ થી ૫ , ધો- ૬ થી ૮ અને ધો- ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલ વિષયવસ્તુ આધારિત વિડીયો શૈક્ષણિક પાઠ ટી.વી.ના માધ્યમથી એટલે કે દુરદર્શન કેન્દ્ર- ડી.ડી. ગીરનાર પેનલથી પ્રસારિત કરવામાં આવી રહ્યા છે , આ અંગે ધો -૬ થી ૮ ના વિદ્યાર્થીઓનું દૂર દર્શન - ડીડી ગીરનારથી પ્રસારિત થતા આગામી ૧૫ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર -૨૦૨૦ માસના અધ્યયન પ્રક્રિયાના તાસનું સમયપત્રક આ સાથે સામેલ છે . આપના જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકો મારફત વાલીઓ , બાળકો સુધી આ સમયપત્રક પહોચાડવા વિનંતી છે .
બિડાણ- ધો ૬ થી ૮ નું ૧૫ સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર - ર ૦ ર ૦ નું સમયપત્રક
હોમ લર્નિંગ પરિપત્ર ડાઉનલોડ કરો
હોમ લર્નિંગ ટાઇમટેબલ. ડાઉનલોડ કરો
ઘરે શીખીએ, હોમ લર્નિંગ 2020, ઘરે શીખીએ 2020,
No comments:
Post a Comment