Sunday, July 3, 2022

Riser App કમાણી કરવાનો નવો ડિજિટલ રસ્તો

 

Riser App કમાણી કરવાનો નવો ડિજિટલ રસ્તો

આજે આપણે સવારે છાપુ વાંચીએ ને તમે જાણવા મળે કે આટલા લોકો બેરોજગાર થઈ ગયા અને આટલી વસ્તુઓના ભાવ વધી ગયા !  મોટા ભાગના આવા સમાચાર વાંચી છાપુ મૂકી વિચારતા રહે છે કે જો આ જ રીતે બધા બેરોજગાર થતા રહે અને મોંઘવારી વધતી રહે તો કેટલો ખરાબ સમય આવશે ? પણ વાસ્તવિક જીવનમાં આવું નથી હોતું ! માનવી ગમે તે જગ્યાએ હોય તે પોતાની આવડતના જોરે કમાણી કરી જ લેતો હોય છે. અરે ! તમને નવાઈ લાગશે કે ઘણા લોકો તો ભિખારી બની કરોડપતિ બની ગયા છે બોલો ! ભીખ માંગવાની પણ એની કેટલી મોટી આવડત ! તો તમે પણ બેરોજગાર છો તો ચિંતા મૂકો અને પોતાની આવડત ઓળખો અને કમાણી શરૂ કરો ! આજે જમાનો ડિજિટલ થઈ ગયો છે ! લગભગ બધા કામ ઓનલાઇન થવા લાગ્યા છે ! ડિજિટલાઈશન થઈ ગયું છે ! આવા સમયે અમે પણ તમારા માટે આજે લઈ આવ્યા છીએ ડિજિટલ રીતે કમાણી કરવાનો રસ્તો ! ચાલો જાણીએ !

Riser App કમાણી કરવાનો નવો ડિજિટલ રસ્તો

આજે અમે આપના માટે એક એવી એપ્લિકેશન અને પ્લેટફોર્મ લઈ આવ્યા છીએ કે જેનાથી તમે પણ કમાણી કરી શકશો ! મોટા ભાગના લોકો ટિક ટોક , ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર કલાકો સુધી વિડિયો અને રિલ્સ જોયા કરતા હોય છે. શક્ય છે કે તમે પણ જોતા હશો ! પણ તમને નવાઈ લાગશે કે આ જે વિડિયો તમે જુવો છો એનાથી એ વિડિયો બનાવનાર અમે એપ્લિકેશન બનાવનાર બન્ને કમાણી કરતા હોય છે. પણ એમાં ઘણી સ્પર્ધા છે આથી તમે એમાં સરળતાથી કમાણી કરી શકતા નથી.  પણ આજે અમે આપના માટે તમે સરળતાથી કમાણી કરી શકો એ માટે ભારતની પ્રથમ એપ્લિકેશન લઈ આવ્યા છીએ જેનાથી તમે તમારી આવડત મુજબ વિડિયો બનાવી કમાણી કરી શકશો ! આ એપ્લિકેશનનું નામ છે
Riser App ! ચાલો જાણીએ કે આ Riser App શું છે અને તમે તની મદદથી કમાણી કઈ રીતે કરી શકો !

RISER APP છે શું ?

તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે RISER APP છે શું ? તો આ એપ્લિકેશન ભારતની પ્રથમ હાઇપ્રલોકલ શોર્ટ વિડિયો એપ્લિકેશન છે જેના પર વીડિયો અપલોડ કરી તમે કમાણી કરી શકો છો ! ભારતની આ પહેલી એપ્લિકેશન છે જે ભારતીય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે બનાવવામાં આવી છે ! ભારતીય મહિલાઓ પાસે જે આવડત છે તેનો ઉપયોગ કરી પોતાની આવડત અને હુંનર ને પ્લેટફોર્મ આપવા માટે આ એપ્લિકેશન બનાવાઈ છે . તેનાથી તેઓ કમાણી પણ કરી શકશે !


RISER APP બનાવવાનો હેતુ

આપણાં ભારત દેશમાં લાખો લોકો એવા છે જે યોગ્ય લાયકાત ધરાવે છે , કૌશલ્ય વાળા છે પણ તેઓ પોતાની આવડત અને કૌશલ્ય થી કમાણી કરી શકતા નથી . આ લોકોનું જીવન ધોરણ નીચું છે ! તેઓ સ્વતંત્ર બને અને વ્યક્તિ તરીકે વિકસિત થાય એ દિશામાં આ એપ્લિકેશન મદદ કરે છે !

ભારતમાં આમેય લાખો ગૃહિણીઓ છે જે ઘરના કામકાજમાંથી નવરી જ નથી થતી અને બીજી સામજિક અને અન્ય મુશ્કેલીઓના કારણે આગળ વધી શકતી નથી. RISER APP  એપ્લિકેશન આ તમામની બાધાઓ દૂર કરી એમની સ્થિતિ કોઈપણ પણ હોય તેમને તેમનું કૌશલ્ય દેખાડવા મંજ પ્રદાન કરે છે. જ્યાં તેઓ કૌશલ્યનો ઉપયોગ કરી ભારતીય મહિલાઓને વધુ આત્મનિર્ભર , આત્મ વિશ્વાસુ અને આગળ વધવા માટે દરેક પગલે માર્ગદર્શન આપવા પ્રતિબદ્ધ છે !

RISER APP થી બનાવનાર ને કમાણી કઈ રીતે થશે ?

અહી સુધી આપણે આ એપ્લીકેશનનાં ધ્યેય વિશે જાણ્યું પણ જ્યાં સુધી લોકોને કોઈ કમાણી નાં થાય ત્યાં સુધી એ બધું સપના જેવી નિર્થક જ કહેવાય ! આથી હવે આપણે એ જાણીએ કે લોકો પોતે અહી વિડિયો બનાવી કમાણી કઈ રીતે કરશે ? તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે તમારે પણ RISER APP થી કમાણી કરવી છે તો તમારે શુ કરવુ પડશે ?

સ્ટેપ ૦૧ – સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે! ત્યાં તમારા એક CREATOR તરીકે રજીસ્ટ્રેશન કરવું પડશે !

સ્ટેપ ૦૨ – જેવી એપ્લિકેશન ખુલશે કે તમારે તેને DOWNLOAD કરી લેવાની છે ! ત્યારબાદ તમારી પાસે જે આવડત કે કૌશલ્ય છે તેનો એક શોર્ટ વિડિયો બનાવીને RISER APP પર અપલોડ કરવાનો છે ! હવે તમને પ્રશ્ન છે કે ભાઈ આ આવડત તો ખરી પણ કઈ કઈ આવડત ને કૌશલ્યના વિડિયો અપલોડ કરી શકાય જે આ એપ્લિકેશન પર વેલિડ છે ! તો અહી અમે એ કૌશલ્યો નું લીસ્ટ આપીએ છીએ જેમાં તમે નિપુણ છો તો તમે પણ વિડિયો અપલોડ કરી કમાણી કરી શકો છો !

  • આરોગ્યસાર સંભાળ
  • ત્વચાની જાળવણી
  • રસોઈ
  • નૃત્ય
  • યોગ
  • ઓનલાઇન કમાણી
  • શેર માર્કેટ
  • નખ કળા
  • મહેંદી ડિઝાઇન
  • સોશિયલ મીડિયા માર્કેટિંગ
  • ગાયકી
  • કેશ કળા
  • માનસિક સ્વાસ્થ્ય
  • ધ્યાન
  • આર્ટસ અને ક્રાફટ
  • સંગીત
  • જ્યોતિષ
  • ચિત્રકલા
  • નાણાં વ્યવસ્થાપન
  • સુખ સમૃદ્ધિનાં ઉપાય
  • ઘરેણા ડિઝાઇન
  • મેકઅપ
  • સુથારી ..વગેરે

કમાણી કરવાના રસ્તા

તમે વિડિયો તો બનાવો પણ એમાં તમે કઈ કઈ રીતે વિડિયો બનાવી શકો એ માટે પણ આ એપ્લિકેશન માહિતી આપે છે જેમાં તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં પાંચ રીતે કમાણી કરી શકવાના વિડિયો બનાવી શકો છો !

1 LOCATION BASED FREE PROMOTION

જો તમારો કોઈ નાનો મોટો રોજગાર છે તો તમે તેનો પ્રચાર અંહી આ એપ્લિકેશનમાં કરી શકો છો ! જેમકે બ્યુટી પાર્લર , યોગ ક્લાસિસ , નૃત્ય ક્લાસિસ વગેરે ! આવા કોઈપણ રોજગારની તમે અહી પ્રચાર કરી શકો છો ! જોકે તમારે એના માટે નાણાં ચૂકવવા પડશે ! અહી તમે આ એપના રોજ એક પોતાનાં વ્યવસાયનો વીડિયો બનાવી અપલોડ કરી દો તોટે વિડિયો Riser App તેને તમારી આસપાસ રહેલા લોકોને બતાવશે ! તેનાથી તમારી આસપાસના લોકોને તમારા વ્યવસાય વિષે જાણ થશે ! તેનાથી એ લોકો તમારા સુધી આવશે અને તમારો રોજગાર વધશે !

02 SESSIONS/ MASTERCLASS

માની લો કે તમે મેકઅપ કરતા જોરદાર આવડે છે તો તમે Riser App માં તેનો વીડિયો અપલોડ કરી શકો છો અને કે લોકો તમારી પાસે મેકઅપ શીખવા માંગતા હોય તેમના માટે તમે ક્લાસિસ કે ઓનલાઇન જ મેકઅપ કરતા શીખવી શકો છો ! તનાથી તમારી આવકમાં વધારો થશે ! આજે કોરોના બાદ ઓનલાઇન ક્લાસિસ નાં વ્યવસાયમાં ખૂબ વધારો થયો છે જેનો લાભ તમે પણ લઈ શકો છો !


03 ઓનલાઇન શિક્ષણ


આજે કોરના બાદ લોકો ઘરે જ અભ્યાસ કરવાનું પસંદ કરવા લાગ્યા છે . આથી ઓનલાઇન શિક્ષણ ના ક્ષેત્ર ખૂબ જ વિશાળ બની ગયું છે. માનો કે તમારા ક્લાસ ની કીમત 500Rs છે અને આ ક્લાસમાં માત્ર 100 લોકો પણ આવે છે તો તમે 50000₹ ની કમાણી કરી શકશો !


04 પ્રમોશન કમીશન

અંગ્રેજીમાં આને અફ્લાયટિંગ માર્કેટિંગ કહેવાય છે. જેમાં તમે કોઈપણ પ્રકારના પ્રોડક્ટ નું પ્રમોશન કરો છો અને કોઈ તમારી લિંક કે તમારા દ્વારા ખરીદી કરે છે તો તેમાંથી તમને કમીશન મળે છે ! કહેવાય છે કે 2025 સુધીમાં આ ક્ષેત્ર 6250 કરોડ રૂપિયાની થઈ જશે ! તમે અહી Riser App માં વિવિધ પ્રોડક્ટ ની લીંક આપી તમે કમીશન દ્વારા કમાણી કરી શકો છો !


4: BOOK 1:1 CALL

સમસ્યાઓ દરેકને હોય છે અને જો તમે તે સમસ્યાઓ હલ કરવામાં માહેર છો તો તમે અહી કોલ સિસ્ટમ રાખી તમે લોકોને સલાહ આપી તેમનું સમસ્યાથી ભરેલું જીવન સરળ કરી આપો છો તો તમે કમાણી કરી શકો છો ! ધારો કે તમે જ્યોતિષ જાણો છો તો તમે લોકોની જ્યોતિષ બાબતે સલાહ આપી તમે કમાણી કરી શકો છો ! તેને આજકાલ ઓનલાઇન કન્સલ્ટન્સી કહેવાય છે!


05 ચીજોનું વેચાણ

આ એપ્લિકેશન પર તમે પોતાની ચીજો નું પણ વેચાણ કરી શકો છો ! જો તમે પોતાની કોઈ ચીજ નું વેચાણ કરો તો તમને કમાણી થાય છે અથવા તમે તમારા કૌશલ્ય સાથે જોડાયેલી વસ્તુઓની લીંક આપી ને પણ કમાણી કરી શકો છો !

ડિટેલ માં માહિતી મેળવી શકો !


FB0B44C9-DF20-4769-B2E7-5DCE1D396D81DOWNLOAD 

તો RISER APP ની મદદથી કમાણી કઈ રીતે કરવી એની માહિતી આપને મળી ગઈ હશે એવી આશા રાખીએ છીએ ! છતાં કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરી શકો છો અથવા નીચે આપેલ સંપર્ક પર મદદ માંગી શકો છો !


RISER APP ની ઓફિશિયલ મદદ માટેની માહિતી

Contact Us

+919993981330

Support@riserapp.in

www.RiserApp.in


Saturday, November 28, 2020

Matter of including ATD teachers in higher primary by giving them an option in the reduction camp.

 

Matter of including ATD teachers in higher primary by giving them an option in the reduction camp.

Ta.  Copy of 27/11 2020, 

Office of the Director, Primary Director, Gandhinagar 

Monday, September 14, 2020

હોમ લર્નિંગ સપ્ટેમ્બર 2020 ટાઈમ ટેબલ પરિપત્ર અને એક્સલ ફાઇલ

 હોમ લર્નિંગ સપ્ટેમ્બર 2020 ટાઈમ ટેબલ પરિપત્ર અને એક્સલ ફાઇલ 

વિષય- " હોમ લર્નિંગ " અંગે દુરદર્શન કેન્દ્ર - ડીડી , ગીરનાર પેનલથી પ્રસારિત ધો ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ૧૫ સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર -૨૦૨૦ ના સમયપત્રક બાબત

Saturday, September 12, 2020

ફી નિયમન સમિતિના અધ્યક્ષ શ્રી તથા સભ્યશ્રીઓની નિમણૂક કરવા બાબત

ફી નિયમન સમિતિના અધ્યક્ષ શ્રી તથા સભ્યશ્રીઓની નિમણૂક કરવા બાબત

< વંચાણે લીધા : ( ૧ ) ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ ( રેગ્યુલેશન ઓફ ફીઝ ) એક્ટ -૨૦૧૭ તથા તે હેઠળ બનાવેલ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ ( રેગ્યુલેશન ઓફ ફીઝ ) રૂલ્સ -૨૦૧૭ ની જોગવાઈઓ ( ૨ ) નામ.સુપ્રિમ કોર્ટના SLP.૩૧૪૨૦૧૮ અન્વયે તા .૦૧.૦૨ , ૨૦૧૮ અને તા .૧૯.૦૨.૨૦૧૮ ના આદેશો ( 3 ) આ વિભાગના ઠરાવ ક્રમાંક - બમશ -૧ ૧ ૧૭-૪૫૮-૭ , તા .૦૪,૦૫ , ૨૦૧૭

પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કર્મચારીની COVID - 19 ની રજા બાબત



વિષય : પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કર્મચારીની COVID - 19 ની રજા બાબત 

સંદર્ભ : માન . નાયબ સચિવ સાહેબ , સામાન્ય વહીવટ વિભાગ , ગાંધીનગરના પત્ર ક્રમાંક : પરચ ૧૦૨૦૨૦-૫૦૧-૨ તા . ૧૮ ૦૪/૨૦૨૦ 

Thursday, October 24, 2019

ધોરણ 9 મા નવોદય વિદ્યાલય મા એડમીશન મેળવવા માટે ફોર્મ ઓનલાઈન ભરવાના ચાલુ

નવોદય વિદ્યાલય સમિતિ  એડમિશન 2020 ધોરણ 9 

✍ *નવોદય એડમીશન ધોરણ 9*

ધોરણ 9 મા નવોદય વિદ્યાલય મા એડમીશન મેળવવા માટે ફોર્મ ઓનલાઈન ભરવાના ચાલુ થઈ ગયેલ છે.
અહીં ક્લિક કરો

👉 હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકસે.
👉 ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ:: 25-10-2019 થી 10-12-2019
👉 પરીક્ષા તારીખ::: 8-2-2020

👌 નવોદય વિદ્યાલય મા ધોરણ 12 સૂધી રહેવા જમવા ભણવાની સૂવિધા બિલકુલ ફ્રી મળે છે.


*નીચેની લીન્ક પરથી ઓનલાઈન ફોર્મ કેમ ભરવુ તેની માહિતી મેળવી શકસો. અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકસો.⤵*
અહીં ક્લિક કરો

✔ જરૂરિયાત વાળા વિદ્યાર્થીને શેર કરી મદદરૂપ બનો.



 Rajeshgorajapati blog

દિવાળી સ્પેશ્યલ ધમાકા એપ્લિકેશન અને રંગોળીની પીડીએફ

નમસ્કાર મિત્રો દિવાળી આવી રહી છે. ત્યારે દિવાળી માટે ખાસ રંગોળી માટે ઉપયોગી એપ્લીકેશન ડાઉનલોડ કરવાની લિંક આપવામાં આવી છે. આ ઉપરાંત બાળકોને મોબાઇલમાં ફટાકડા ફોડવાની એપ્લિકેશન પણ આપવામાં આવી છે. રંગોળીની પીડીએફ પણ આપવામાં આવી છે. આપ નીચે આપેલ લિંક પર જઈ ડાઉનલોડ કરી શકશો.

દિવાળી સ્પેશ્યલ

*10000+ બેસ્ટ ઓફલાઇન2 રંગોળી એપ્લિકેશન*
👉🏻અહીં ક્લિક કરો

*110 રંગોળી પીડીએફ*
👉🏻અહીં ક્લિક કરો

*બાળકો માટે ફટાકડા ફોડવાની મજાની એપ*
અહીં ક્લિક કરો

*દિવાળીના તહેવારમાં શુભેચ્છા પાઠવવા માટેની બેસ્ટ એપ*
👉🏻અહીં ક્લિક કરો

અન્ય માહિતી માટે ગૂગલમાં www.rajeshgprajapati. blogspot.com સર્ચ કરો.

Education information