Saturday, September 12, 2020

ફી નિયમન સમિતિના અધ્યક્ષ શ્રી તથા સભ્યશ્રીઓની નિમણૂક કરવા બાબત

ફી નિયમન સમિતિના અધ્યક્ષ શ્રી તથા સભ્યશ્રીઓની નિમણૂક કરવા બાબત

< વંચાણે લીધા : ( ૧ ) ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ ( રેગ્યુલેશન ઓફ ફીઝ ) એક્ટ -૨૦૧૭ તથા તે હેઠળ બનાવેલ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ ( રેગ્યુલેશન ઓફ ફીઝ ) રૂલ્સ -૨૦૧૭ ની જોગવાઈઓ ( ૨ ) નામ.સુપ્રિમ કોર્ટના SLP.૩૧૪૨૦૧૮ અન્વયે તા .૦૧.૦૨ , ૨૦૧૮ અને તા .૧૯.૦૨.૨૦૧૮ ના આદેશો ( 3 ) આ વિભાગના ઠરાવ ક્રમાંક - બમશ -૧ ૧ ૧૭-૪૫૮-૭ , તા .૦૪,૦૫ , ૨૦૧૭



આમુખ :

       ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ ( રેગ્યુલેશન ઓફ ફીઝ ) એક્ટ -૨૦૧૭ તથા તે હેઠળ બનાવેલ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ ( રેગ્યુલેશન ઓફ ફીઝ ) રૂલ્સ -૨૦૧૭ અનુક્રમે શિક્ષણ વિભાગના તા . ૨૦.૦૪.૨૦૧૭ અને તા . ૨૫.૦૪.૨૦૧૭ ના રોજના જાહેરનામાથી અમલમાં આવેલ છે . રાજ્ય સરકારે શિક્ષણ વિભાગની અધિસૂચના ક્રમાંક : GH / SH / 18 / BMS / 1117 / 83 / Chh તા .૨૫.૦૪ . ૨૦૧૭ થી અમદાવાદ , રાજકોટ , વડોદરા અને સુરત એમ ચાર ઝોન ખાતે ફી નિયમન સમિતિની રચના કરેલ છે , આ પૈકી , વં ચાણે લીધા ક્રમાંક -૩ ) પરના ઠરાવથી અમદાવાદ ઝોનની ફી નિયમન સમિતિના અધ્યક્ષશ્રી તથા સભ્યશ્રીઓની નિમણુંક , અન્ય હુકમો થાય નહિ ત્યાં સુધી કરવામાં આવેલ હતી .

 ૨. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ ( રેગ્યુલેશન ઓફ ફીઝ ) એક્ટ -૨૦૧૭ ની કલમ -૩ ( ર ) ની જોગવાઈ તથા ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ ( રેગ્યુલેશન ઓફ ફીઝ ) રૂલ્સ -૨૦૧૭ ના નિયમ ૪(૩)ની જોગવાઇને આધીન જે સભ્યોની નિમણુંકને ત્રણ વર્ષ પુરા થઇ ગયા હોય તેમને સ્થાને અન્ય સભ્યની નિમણુંક કરવાની હોય અથવા બીજી મુદત માટે ચાલુ રાખવા વિચારણા કરવાની હોય અર્થવા સભ્યની વથ ૬૫ વર્ષથી વધી જતી હોય તેમને સ્થાને અન્ય સભ્યોને નિમણુંક આપવાની રહે છે તે જોગવાઈ ધ્યાને લેતાં , ફી નિયમન સમિતિ ,
અમદાવાદ ઝોન ખાતે , ઉપર્યુકત જોગવાઈના અનુસંધાને વર્તમાન અધ્યક્ષશ્રી સભ્યશ્રીઓની હાલની નિમણૂંકની મુદ્દત લંબાવવા અને અથવા વયની મહત્તમ મર્યાદા પુર્ણ થવાના કિસ્સામાં નવા સભ્યની નિમણુંક કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . નામું

 ઠરાવ :    પુખ્ત વિચારણાને અંતે ફી નિયમન સમિતિ . અમદાવાદ ઝોન માટે નીચેના મહાનુભાવોની અધ્યક્ષ શ્રી / સભ્યશ્રીઓ તરીકે આ ઠરાવની તારીખથી ૩ વર્ષ સુધી નિમણુંક કરવામાં આવે છે
 અમદાવાદ ઝોન

1. શ્રી કે . એ . પૂજ અધ્યક્ષ અને નિવૃત્ત હાઈકોર્ટ જજશ્રી શ્રી 2.આર . આઈ . પટેલ સભ્યશ્રી અને શિક્ષણશાસ્ત્રી
3.શ્રી વલ્લભભાઈ એમ . પટેલ સભ્યશ્રી અને સંચાલક મંડળના પ્રતિનિધિ
૪ શ્રી જૈનિક વકીલ સભ્યશ્રી અને ચાર્ટડ એકાઉન્ટન્ટ
 પ ડો . વત્સલ પટેલ સભ્યશ્રી અને સીવીલ એન્જિનિય
 જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , અમદાવાદએ આ સમિતિના કો - ઓર્ડિનેટર તરીકે કામગીરી કરવાની રહેશે.

સંપૂર્ણ પરિપત્ર અને માહિતી વાંચવા માટે નીચે ક્લિક કરો
અહીં ક્લિક કરો

No comments:

Post a Comment